




Once you make payment, you will be redirected to the site wherein you will be able to choose the 1:1 session timings. On selecting the slot, you will get zoom link on your email id. For any support needed, you can write an email to - purvi@rathodpurvi.com
Payment પૂર્ણ થયા પછી તમને એક પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તમે તમારી અનુકૂળતા મુજબ 1:1 સેશનનો સમય પસંદ કરી શકશો. તમે સ્લોટ પસંદ કર્યા બાદ Zoom Meeting Link તમારા Email ID પર મોકલી આપવામાં આવશે. કોઈપણ પ્રકારની મદદ અથવા સપોર્ટ માટે, તમે અમને આ Email ID પર લખી શકો છો: - purvi@rathodpurvi.com
Please book your session only if you are sure you can attend.
કૃપા કરીને ત્યારે જ સેશન બુક કરો જ્યારે તમે હાજર રહી શકો.
During the session, you will:
>Understand your current money pattern.
>Receive a personalized affirmation based on your situation.
>Learn how to practice it effectively.
>તમારી હાલની Money Pattern વિશે સ્પષ્ટતા.
>તમારી પરિસ્થિતિ મુજબ Personalized Money Affirmation.
>તેને યોગ્ય રીતે કેવી રીતે પ્રેક્ટિસ કરવી તેનું માર્ગદર્શન.
Yes. You will get the recording for 2 days.
હા, તમને ૨ દિવસ માટે રેકોર્ડિંગ આપવામાં આવશે.
The ₹99 is a commitment fee. It helps ensure that only those who are genuinely serious about their growth book a session.
આ ₹99 એક Commitment Fee છે. તેનો હેતુ એ છે કે ખરેખર serious લોકો જ સેશન બુક કરે.
It would be for 30 minutes.
લગભગ 30 મિનિટ.
Towards the end of the call you will be invited to the course to deepen your journey.
કોલના અંત તરફ, તમારી સફરને વધુ ઊંડી બનાવવા માટે તમને કોર્સમાં જોડાવા આમંત્રિત કરવામાં આવશે.